Advertisements

FOOD POISONED OF 40 WORKER IN BOROSIL COMPANY BHARUCH

ભરૂચના ઝઘડીયા ખાતે આવેલ બોરોસીલ કંપનીના કેન્ટીનમાં નાસ્તો કરતા કામદારો ફૂડ પોઇઝનીંગના શિકાર બનતા દોડધામ મચી ગઇ હતી. 15 થી વધુ કામદારોને ઝાડા-ઉલટી થઈ જતા સારવાર અંર્થ઼ે ભરૂચની સિવિલની હોસ્પીટલમાં ખસેડાયા હતા.

Advertisements

Video

Forest Dept. warn to stay away from river as it’s crocodile nesting season, Bharuch – Tv9 Gujarati

In Bharuch , With all eyes on the Crocodiles, theforest department has issued a warning for people to stay away from the banks as it is a crocodile nesting season and this is the main reason that crocodile attacked people because if they sense their eggs are in danger.

Video

Fractal wall in choravad area, bharuch

ભરૂચના વ્હોરાવાડ વિસ્તારમાં છેલ્લા આઠ મહિનાથી પડી ગયેલ કોટની દીવાલનુ કોઈ સમારકામ કરવામાં આવતુ નથી. આ મામલે સ્થાનિક લોકોએ કલેક્ટરને અરજી કરી હોવા છતા પણ આ દીવાલનુ કોઈ રિપેરીંગ કામ શરૂ થયુ નથી. જેના કારણે વ્હોરાવાડ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

પહેલાના વર્ષોમાં શહેરના લોકોના રક્ષણ માટે કોટ બનાવવામાં આવતા હતા. પરંતુ એ જ કોટની દિવાલો આજે ભરૂચના વ્હોરા વાડ વિસ્તારમાં ભયનુ કારણ બની ગઈ છે. આ વિસ્તારમાં ગત ચોમાસામાં કોટની દીવાલ તૂટી ગઈ હતી..જો કે તંત્ર દ્વારા નવી દીવાલ બનાવવામાં આવી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર કામ અધુરુ છોડીને જતો રહેતા બાકીની દીવાલનુ બનાવવાનુ કામ ખોરંભે ચડયુ હતુ. અડધી બનેલી દિવાલ પણ તુટી પડતા હવે આ વિસ્તારના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

Video

ATTACK ON CORPORATOR FAZAL PATEL IN BHARUCH

લોકસભાની ચુંટણીઓ પૂર્વે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જીત મેળવવાની કવાયત જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાંથી કોંગ્રેસની રેલીને મસ્જિદ નજીક ઢોલ નગારાં વગાડવાની ના પાડતાં કોંગી કાર્યકરોએ ભાજપના નગરસેવક ફઝલ પટેલ પર હુમલો કર્યો હતો. નગરસેવક ઉપરાંત તેમના અન્ય એક મિત્રને ઢીકાપાટુનો માર પણ મારવામાં આવ્યો છે. નગરસેવક અને તેના મિત્રોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

Video

JANSANSAD IN BHARUCH- PART – 3

VTVનો લોકસભા ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ `જનસંસદ’… ગુજરાતની 26 બેઠકો પૈકીની એક બેઠક ભરૂચ… ભરૂચની જનસંસદ શું કહે છે? આ કાર્યક્રમમાં VTVએ ભરૂચમાં જનસંસદ યોજીને સ્થાનિક પ્રશ્નોની સાંસદો, પક્ષના પ્રતિનિધિઓ અને મતદારો વચ્ચે ચર્ચા કરી છે. જનસંસદ કાર્યક્રમમાં મતદારો સીધા જ સાંસદ અને પક્ષના પ્રતિનિધિઓને રૂબરૂમાં પ્રશ્નો કરી શકે તેવું માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે.

Video

JANSANSAD IN BHARUCH- PART – 2

JANSANSAD IN BHARUCH- PART – 1

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 3 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 3 – Tv9 Gujarati

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 2 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 2 – Tv9 Gujarati

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 1 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Bharuch , Pt 1 – Tv9 Gujarati

Video

Previous Older Entries

Blog Stats

  • 509,886 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: