Advertisements

MURDER OF 11th YEAR OLD BOY BY FATHER’S LOVER, NAVSARI


નવસારીના બીલીમોરામાં ચર્ચાસ્પદ બનેલા મિહિર ગાંધી અપહરણ અને હત્યા કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલાની ધરપકડ કરી છે. મૃત્તકના પિતા સાથે શારીરિક સંબંધમાં બાધા રૂપ બનવા બદલ આ મહિલાએ 11 વર્ષીય બાળકનું પત્તુ સાફ કરી નાખ્યુ.

Advertisements

Video

ONE MORE LION DEATH NEAR MANGROL, JUNAGADH


જુનાગઢના માંગરોળમાં વધારે એક સિંહબાળનું મોત થયું છે. આ સિંહબાળનું કિડની ફેઇલ થવાને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. છેલ્લા પાંચ દિવસમાં સિંહના મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો છે. વધું એક સિંહબાળના મોતના પગલે પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.

Video

Indifferent attitude of the state police about missing children, Ahmedabad


Video

GUJARAT HIGH COURT OFFENDED ON MISSING CHILDREN ISSUE


Video

Teachers technique the students through regular, Sabarkantha


Video

Three arrested on human trafficking case in Surat


Video

Three children were sent to observation home by media


નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં અંગ કસરત કરીને પૈસા કમાતા ત્રણ બાળકોને મિડીયાની મદદથી ઓબ્ઝર્વેશન હોમમાં મોકલાયા હતા, જો કે બાદમાં આ બાળકોના મા-બાપે તેમની પાસેથી કામ ન લેવાની ખાતરી આપતા તેમને બાળકો સોંપી દેવાયા હતા.

Video

MARRIAGE AFTER CHILD AT TRIBAL COMMUNITY, VALASAD


સમાજમાં લગ્ન અને લગ્ન બાદ બાળકનો જન્મ એક પ્રતિષ્ઠાની વાત ગણાય છે. પરંતુ આપણને સાંભળીને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાં એક એવો પણ વિસ્તાર છે જયાં અનેક આદિવાસીપ્રજા લગ્ન સંસ્કારથી વંચિત રહી જતા બાળકોના જન્મ બાદ લગ્ન કરે છે. તો આવો જોઇએ આદિવાસીઓના અનોખા લગ્ન.

Video

FREE EDUCATION TO POOR CHILDREN AT TEMPLE BY HOUSEWIVES, AHMADABAD


ઝુંપડપટ્ટીમાં રહેતાં અને ટયૂશન ફી ભરી ન શકતાં ગરીબ બાળકોને અમદાવાદની એક સંસ્થા દ્વારા મંદિરમાં મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને નવાઈની વાત એ છે આવાં વંચિત બાળકોના જીવનમાં અહીની ગૃહિણીઓ જ વિદ્યાદાન કરી અજવાળાં ફેલાવી રહી છે.

Video

HONOR TO BRAVE STUDENT HIRAL RATHOR, NAVASARI


નવસારીની પૂર્ણા નદીમાં પડેલા ત્રણ માસના બાળકને જીવના જોખમે બચાવીને હીરલ રાઠોડે જીવનદાતાનું કાર્ય કર્યુ હતું. બહાદુર વિદ્યાર્થીનું સયાજી વૈભવ લાયબ્રેરી ખાતે મેડલો અને પ્રશસ્તિપત્રોથી સન્માન કરાયુ

Video

Previous Older Entries

Blog Stats

  • 514,725 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: