Advertisements

CELEBRATE INTERNATIONAL DRUGS ABUSE AND ILLICIT TRAFFICKING


અમદાવાદમા 26 જૂનના રોજ ઈન્ટનેશનલ ડ્રગ્સ એબ્યુઝ એન્ડ ઈલિસીટી ટ્રાફિકીંગની ઉજવણી સંદર્ભે નશાબંધી ખાતુ અને નાકોટીકસ કન્ટ્રોલ બ્યુરો દ્વારા વિવિધ કાયૅક્રમોનુ આયોજન કયુ છે. ગુજરાતમા શાળા-કોલેજ અને શ્રમજીવી વિસ્તારોમા કૈફી દ્રવ્યોથી દૂર રહેવાના જાગૃતી અભિયાન હાથ ધરાશે.

Advertisements

Video

Ganpat University students built a small plane, mehasana


કોલેજમાં વિમાન ઉડાવવા અંગે થીયરીકલનો અભ્યાસ કરાવવામાં આવે છે. પરંતુ નાનકડું વિમાન બનાવીને પ્રેક્ટીકલ કરાવવું અઘરૂ કામ છે.પરંતુ મહેસાણાની ગણપત યુનિવર્સિટીનાં એરોમોડલીંગનાં વિદ્યાર્થીઓએ રીમોટ કંટ્રોલ દ્વારા આકાશમાં વિમાન ઉડાવીને સૌ કોઈને દંગ કરી દીઘાં હતાં.

Video

Pollution control regulations for disposal of toxic chemicals West, RAJKOT


લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કંપનીઓ બેરોકટોક પણે ઝેરી કેમિકલ વેસ્ટનો પ્રદુષણ નિયંત્રણના નિયમો વિરુદ્ધ નિકાલ કરે છે. જે કામ પ્રદુષણ કંટ્રોલ બોર્ડે ન કર્યું તે કામ પોલીસે કર્યું. રાજકોટમાં ઝેરી રસાયણ ઠાલવતા બે ટેન્કરચાલકને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે રંગે હાથ ઝડપી પાડીને કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી છે

Video

School bring awareness among students about Dengue, Ahmedabad


As dengue has hit the Nation it is required that awareness should be brought by which prevention can be taken. In a school of Ahmedabad teachers are trying to make their students through live demonstration and various other presentation students are made aware of dengue malaria and other water borne diseases.

Blog Stats

  • 515,270 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: