OPENED POLL PRE-MONSOON PLAN, JAMNAGAR


જામનગર શહેરમાં હાલ ચાલી રહી છે પ્રિ-મોનસૂનની કામગીરી. શહેરના નદી-નાળામાં સફાઈકામ ચાલી રહ્યું છે. જેથી વરસાદ વખતે કોઈ સમસ્યા ઉભી ન થાય. પરંતુ સવાલ એ છે કે હંમેશા મોડે મોડે જ શા માટે તંત્ર જાગે છે. અને હાલમાં કામગીરી કેટલી પૂર્ણ થઈ છે.

Video

FAST CAMPAIGN OPPOSITION TO ILLEGAL CONSTRUCTION, DWARKA


Video

Man in Jamnagar charged with rape, arrested – Tv9 Gujarati


In Jamnagar, a girl brutally raped when she was alone at his paternal uncle’s home. City Police has arrested the accused and taken further steps in the direction.

Video

TWO CHILDREN THREW IN WELL BY MOTHER, JAMNAGAR


જનેતા એક એવો શબ્દ છેકે જેના પર સંતાનો સૌથી વધારે ભરોસો કરે છે. પરંતુ કળીયુગમાં એવી માતાઓ પણ છેકે જે તેમના સંતાનોનું કાસળ કાઢતા પળવારનો પણ વિચાર કરતી નથી. આવો જ એક કિસ્સો મધર્સ ડેની પૂર્વસંધ્યાએ જામનગરનાં બાધલા ગામે બન્યો છે.પ્રેમમાં અંધમાતાએ પ્રેમી સાથે મળી બે સંતાનોને કુવામાં ફેંકી દીધા.

Video

CONSPIRACY EXPOSED OF FOMENTING A TRAIN ACCIDENT IN JAMNAGAR


જામનગરમાં ટ્રેન ઉથવાવી દઈને મોટી દુર્ઘટના સર્જવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. કાનાલુસ રેલવે જંકશન પાસે રેલવેના પાટા પર કેટલાક શખ્સો ટ્રેનને ઉથલાવી જેવા સુવ્યવસ્થિત રીતે લોખંડના ક્લેમ્પ લગાવીને નાસી છૂટયા હતા. મહત્ત્વની વાત તો એ છે કે, આ ક્લેમ્પ લગાવ્યા હોવાની જાણ 28 એપ્રિલે થઈ. અને દસ દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ.

Video

Jamnagar : SIM card racket busted, 3 nabbed – Tv9 Gujarati


In Jamnagar , The city crime branch busted another bogus SIM card racket with the arrest of three persons. Now Police have started the investigation to nab the master-pin of the racket.

Video

JAMNAGAR LOK SABHA BATTLE BETWEEN UNCLE -NIECE


જામનગરમાં છાનેખુણે ચાલતા માડમ પરિવારના કાકા-ભત્રીજી વચ્ચેના ખટરાગને 2014ની લોકસભા ચૂંટણીએ સપાટી પર લાવી દીધો છે. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસ દ્વારા છેલ્લી 2 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવતા વિક્રમ માડમને રીપીટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપે ખંભાળિયાના ધારાસભ્ય અને વિક્રમ માડમના ભત્રીજી પૂનમ માડમને ટિકીટ આપી છે. પૂનમ માડમ લોકસંપર્કની મદદથી વિક્રમ માડમના છેલ્લા 10 વર્ષના કાર્યકાળનું સરૈવયું કાઢયું હોવાનો દાવો કરી રહ્યા છે. તેમણે જિલ્લાના વિકાસમાં રહી ગયેલી ઉણપો ગણાવી હતી. તેમનું કહેવું છે કે, જામનગર જિલ્લાને ફક્ત એવી જ ટ્રેનો મળી છે જેની અહીંના લોકોને કોઈ જરૂરિયાત નથી. પૂનમબહેનનો આક્ષેપ છે કે, ટ્રેનોને લગતી લોકોની માગણીઓ છેલ્લા 10 વર્ષમાં સંતોષાઈ નથી. એટલું જ નહીં સાંસદની ગ્રાંટનો ઉપયોગ ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાને બદલે ફક્ત બાંકડાઓ બનાવવામાં વાપરવામાં આવી છે.

Video

SANSAD SARVAIYU JAMNAGAR – VIKRAM MADAM PART – 3


વી ટીવીનો વિશેષ કાર્યક્રમ સાંસદનું સરવૈયું કેમાં જાણો જામનગર લોકસભા બેઠક પરના રાજકીય ચિતાર… છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાંસદ તરીકે ચૂંટાય છે. તેમની પહેલાં સતત 5 ટર્મ ભાજપના ચંદ્રેશ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 7 વિધાનસભા બેઠકોમાંથી 5 વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે…જામનગરનાં પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ વિકાસ અંગે શું કહે છે સાંસદ વિક્રમ માડમ જાણો આ કાર્યક્રમમા…

Video

VTV -SANSAD SARVAIYU JAMNAGAR – VIKRAM MADAM PART – 2


વી ટીવીનો વિશેષ કાર્યક્રમ સાંસદનું સરવૈયું કેમાં જાણો જામનગર લોકસભા બેઠક પરના રાજકીય ચિતાર… છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાંસદ તરીકે ચૂંટાય છે. તેમની પહેલાં સતત 5 ટર્મ ભાજપના ચંદ્રેશ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 7 વિધાનસભા બેઠકોમાંથી 5 વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે…જામનગરનાં પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ વિકાસ અંગે શું કહે છે સાંસદ વિક્રમ માડમ જાણો આ કાર્યક્રમમા…

Video

SANSAD SARVAIYU JAMNAGAR – VIKRAM MADAM PART – 1


વી ટીવીનો વિશેષ કાર્યક્રમ સાંસદનું સરવૈયું કેમાં જાણો જામનગર લોકસભા બેઠક પરના રાજકીય ચિતાર… છેલ્લી 2 ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ સાંસદ તરીકે ચૂંટાય છે. તેમની પહેલાં સતત 5 ટર્મ ભાજપના ચંદ્રેશ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા. જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી 7 વિધાનસભા બેઠકોમાંથી 5 વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે…જામનગરનાં પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ વિકાસ અંગે શું કહે છે સાંસદ વિક્રમ માડમ જાણો આ કાર્યક્રમમા..

Video

Previous Older Entries

Blog Stats

  • 516,481 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: