Advertisements

PATAN ‘RANI NI VAV’ INCLUDE IN WORLD HERITAGE

પાટણની ઐતિહાસિક ધરોહર એવી રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળ્યું છે. ત્યારે પટણીઓનો હરખ હૈયે સમાતો નથી. પાટણની આ બેનમુન કલાકૃતિ સમાન વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવતા સમગ્ર પાટણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

Advertisements

Video

NOTICE TO 6 MUNICIPALITIES AND 323 GRAM IN MEHASANA, PATAN DISTRICT

સામાન્ય રીતે નાગરિકો પાસેથી પાણીવેરો ઉઘરાવવામાં ગ્રામ પંચાયતો અને નગર પાલિકાઓ પાવરધી હોય છે, પરંતુ નાગરિકો પાસેથી ઉઘરાવેલો પાણીવેરો તેઓ પાણી પુરવઠા વિભાગને આપવામાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે. ધરોઇના પાણીનો વપરાશ કરતી નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોએ રૂપિયા 55 કરોડનો પાણીવેરો નહીં ભરતા પાણી પુરવઠા વિભાગે નોટિસ ફટકારીને પાણીકાપ સુધીના પગલાં ભરવાની ચીમકી આપી છે

Video

Chuntani No Choro, Patan, Segment 3 – Tv9 Gujarati

Chuntani No Choro, Patan, Segment 3 –

Video

Chuntani No Choro, Patan, Segment 2 – Tv9 Gujarati

Chuntani No Choro, Patan, Segment 2

Video

Chuntani No Choro, Patan, Segment 1 – Tv9 Gujarati

Chuntani No Choro, Patan, Segment 1

Video

BETHAK BOLE CHE – PATAN SEAT – PART 2

બેઠક બોલે છે માં જાણો પાટણ લોકસભા બેઠક વિશે. પાટણ જિલ્લો ત્રણ જિલ્લાઓના તાલુકામાંથી બન્યો છે. તેમ પાટણ સંસદીય મતવિસ્તાર પણ 3 જિલ્લાઓની વિધાનસભા બેઠકોથી બને છે. પાટણ જિલ્લામાં કુલ 4 વિધાનસભા બેઠકો આવે છે. જ્યારે બનાસકાંઠાની 2 અને મહેસાણા જિલ્લાની 1 વિધાનસભા બેઠક આ મતવિસ્તારમાં આવે છે. આ પાટણ સંસદિય મતવિસ્તારનું સીમાંકન છે. આમ કુલ 3 જિલ્લાઓની કુલ 7 વિધાનસભા બેઠકો અને કુલ 15 તાલુકાઓના 990 ગામડાંઓથી પાટણ સંસદીય મતવિસ્તાર બને છે. બેઠકમાં અંદાજે 15 લાખ મતદારો વચ્ચે કુલ 1,743 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

Video

BETHAK BOLE CHE – PATAN SEAT – PART 1

One more looteri Dulhan fled away with cash, Patan – Tv9 Gujarati

In Patan , Dreams of Man shattered after his wife fled away just after 10 days of wedding. Police have lodge complaint against bride and started investigation to find out her

Video

INCREASE CUMIN CROPS IN SAMI TALUKA, PATAN

પાટણના સમીના નદી કાંઠાના ગામડાઓના ચાસવા જીરુને ખેતરોમાં લીલી ચાદરો પથરાઈ છે. ચાલુ વર્ષે સારા વરસાદના કારણે સમીના ખેડૂતો બિન પિયત ચાસવા જીરુ તરફ વળ્યા છે.

Video

WALK OUT TO DEMAND ACTION AGAINST THE PERPETRATORS OF MALPRACTICE, PATAN

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મળેલી કારોબારીની બેકઠમાં બાંધકામમાં ભ્રષ્ટાચાર મામલે હંગામો થયો હતો. બાંધકામની ગેરરિતીમાં કુલપતિ પણ સામેલ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે કારોબારી સભ્યોએ ગેરરિતી આચરનારાઓ સામે કડક કાર્યવાહીની માગ સાથે વોકઆઉટ કર્યો હતો.

Video

Previous Older Entries

Blog Stats

  • 510,450 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 2 years ago

Top Rated

%d bloggers like this: