Advertisements

PRICE INCREASE IN MILK BY SABAR DAIRY

સાબરકાંઠામાં સાબરડેરીએ દુધ ઉત્પાદકો માટે દુધના પ્રતિ કિલો ફેટ દીઠ રૂપિયા 150 જેટલો વધારો કર્યો છે…ઉનાળાની શરૂઆત થતા જ ઘાસચારાની અછત વર્તાય રહી છે..જેના લીધે પશુઓના ખોરાક મોંઘા થયા છે અને દુધની આવકમાં પણ ઘટાડો થયો. જેના કારણે જ આ વધારો કરવામાં આવ્યો છે…

Advertisements

Video

heavy losses to farmers due to storm in Sabarkantha

ગઈ કાલે ફુંકાયેલા ભારે પવનને કારણે સાબરકાંઠામાંના ખેડુતોને ભારે નુક્સાન વેઠવાવો વારો આવ્યો છે. હિંમતનગરના રૂપાલ કંપામાં 60થી 70 લાખની પપૈયાની ખેતી પર પાણી ફરી વળ્યુ છે.

Video

JANSANSAD IN SABARKANTHA – PART – 4

VTVનો લોકસભા ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ `જનસંસદ’… ગુજરાતની 26 બેઠકો પૈકીની એક બેઠક સાબરકાંઠા… સાબરકાંઠાની જનસંસદ શું કહે છે? આ કાર્યક્રમમાં VTVએ સાબરકાંઠામાં જનસંસદ યોજીને સ્થાનિક પ્રશ્નોની સાંસદો, પક્ષના પ્રતિનિધિઓ અને મતદારો વચ્ચે ચર્ચા કરી છે. જનસંસદ કાર્યક્રમમાં મતદારો સીધા જ સાંસદ અને પક્ષના પ્રતિનિધિઓને રૂબરૂમાં પ્રશ્નો કરી શકે તેવું માધ્યમ ઊભું કરવામાં આવ્યું છે.

Video

JANSANSAD IN SABARKANTHA – PART – 3

JANSANSAD IN SABARKANTHA – PART – 2

JANSANSAD IN SABARKANTHA – PART -1

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha , Pt 3 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha.

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha , Pt 2 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha.

Video

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha , Pt 1 – Tv9 Gujarati

Election Special : Do You Know Your MP ?, Did he serve you ?, Sabarkantha.

Video

RUNNING TRACK BUILT ON AN INTERNATIONAL LEVEL AT HIMATNAGAR, SABARKANTHA

સાબરકાંઠાના હિંમતનગરમાં આવેલ સ્ટેડિયમમાં રાજ્યસરકાર દ્વારા સૌપ્રથમવાર આંતરરાષ્ટ્રીય કક્ષાનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે. આ રનીંગ ટ્રેક અંદાજીત પાંચ કરોડના ખર્ચે તૈયાર કરાયો છે.

Video

Previous Older Entries

Blog Stats

  • 514,720 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: