Advertisements

APPROXIMATELY MORE THEN 4 LAKH ONION BAG STORAGE IN MAHUWA


ભાવનગર જીલ્લાના મહુવા પંથકમા આશરે 4 લાખથી વધુ ડુંગળીના થેલાનો સંગ્રહ થયો છે ત્યારે ડુંગળીનો સંગ્રહ કરનાર ને સંગ્રહાખોર કહેવુ તે વ્યાજબી નથી અને જો ખેડુતો કે વેપારીઓ મે મહીનામા ડુંગળીનો સંગ્રહ ન કરે તો ચોમાસાના દીવસો મા લોકો ને ડુંગળી કયાંથી ખાવા મળશે તેવો પ્રશ્ન મહુવા માર્કેટયાર્ડના માજી ચેરમેન ધનશ્યામભાઈ પટેલે ઉઠાવ્યો છે.

Advertisements

Video

Price increase likely in vegetable due to rain to delay


વરસાદ ખેંચાતા શાકભાજીના ભાવોમાં 30 ટકા જેટલો વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. સાબરકાંઠમાં હિંમતનગર માર્કેટયાર્ડમાં શાકભાજીની આવક ઘટી છે. તો બીજી બાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળતા નથી.

Video

Privately owned land in Market Yard annexed land scam


Video

Kesar mango auction IN Talala Market Yard


ફળોનો રાજા કેરી. અને કેરીનો રાજા કેસર…સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય તેવી તાલાળાની પ્રખ્યાત કેસર કેરીની આજથી હરાજી શરૂ થશે. અત્યાર સુધી સુમસામ ભાસતું તલાળાનું મેંગો માર્કેટ હવે ધમધમતુ થતા લોકોને પણ કેસરનો સ્વાદ ચાખવો થોડો સસ્તો થશે. બપોરે 2ના ટકોરે તાલાળા મેન્ગો માકેર્ટમાં કેસર કેરીના બોકસની આ વર્ષની પહેલી બોલી બોલાશે.

Video

FARMERS EXTREME PRIVATION OF SANAND APMC MARKET, AHMEDABAD


સાણંદ APMCના માર્કેટમાં પાકની હરાજી માટે આવતા ખેડૂતોના ભારે ધસારાને લીધે ટ્રાફીકની સમસ્યાઓ સર્જાઈ છે. પરિણામે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

Video

ENTRANCE OF KESAR FIRST CROP AT JUNAGADH MARKET


ઉનાળાની શરૂઆત થતા જ ફ્રુટ બજારમાં કેરીના પ્રથમ પાકનું આગમન થઈ ચુક્યુ છે. જુનાગઠ યાર્ડમાં કેસરના પ્રથમ પાકની હરાજી થઈ હતી. આ પ્રથમ હરાજીમાં કેસર કેરીના 200 બોક્સની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ હરાજીમાં 20 કિલો કેસરના 1000થી 2500 રૂપિયા જેટલા ભાવ બોલાયા હતા

Video

VADHVAN MARKET YARD’S CONGRESS ACTIVIST JOIN BJP, SURENDRANAGAR


સુરેન્દ્રનગર જીલ્લામાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. પ્રથમ ખોડુ ગ્રામ પંચાયત, હળવદ નગરપાલિકા અને હાલમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ઉપર ભાજપે કોંગ્રેસના કાર્યકરોને ભગવા ખેસ પહેરાવ્યા છે.

Video

Parents of 4 month old girl abandoned at railway yard found, Ahmedabad


On Sunday a four month old baby girl was found abandoned at Railway yard in Puri express train. After two day a couple who hail from chhatisgarh and work as labour has claimed that she is their daughter.

The girl was kept in Mahipat ashram after she was handled to Railway police by onlookers. According to mother she did not left her but when she stepped down from the train to fetch water keeping baby inside, by the time she returned train left the station. Father was taking ticket at that time. However girl will be handled to them after DNA test.

Blog Stats

  • 514,725 hits

tv9 Gujarat

  • #Gujarat વડોદરા :ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સાકરદા ગામ પાસેથી 2 ઇસમોની ગેરકાયદે બંદુક સાથે ધરપકડ કરી,આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી 3 years ago

Top Rated

%d bloggers like this: